Funny Jokes

Pakko અમદાવાદી

કંડકટર : જેની પાસે છુટ્ટા ન હોય તે બસ માં થી નીચે ઉતરી જાય .

બકાએ ૧૦૦ ની નોટ કાઢીને કહ્યું ” આસ્ટોડીયા થી લાલદરવાજા ” .

કંડકટર (ગરમ થઇ ને) : “૬ ₹ ની ટિકિટ છે અને મારી પાસે ૯૪ ₹ છુટા નથી” .

બકો : તો તું બસ માં થી નીચે ઉતર. લયો આ અમદાવાદી

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs