Funny Jokes

કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો ભાઇ…

વાચજો ભાઈ મજા આવે coment જરૂર થી દેજો

➡ ભાત માં પાણી વધી જાય તો…
💃 ચોખા નવા હતા

➡ રોટલી કડક થાય તો…
💃 ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી

➡ ચાય મીઠી થાય તો…
💃 સાકર જાડી હતી
. . . . . અને
. . . ચાય પાતળી થાય તો…
💃 દુધ પાતળુ હતું

➡ લગ્ન કે ફન્કશન માં જતી વખતે …
💃 કઇ સાડી પહેરું,
. . . સારી સાડી જ નથી મારી પાસે

➡ ઘરે વહેલા આવીએ તો…
💃 ટીવી પર મૅચ છે કે શું?

➡ મોડા પહોંચીએ તો…
💃 કોની સાથે ગુડાણા હતા

➡ કોઇ વસ્તુ સસ્તી લાવીએ તો…
💃 શું જરૂર હતી ખોટા ખર્ચ કરવાની

➡ મોંઘી લાવીએ તો…
💃 તમને તો બધા જ ફસાવે

➡ રસોઈ ના વખાણ કરીએ તો…
💃 રોજ સારી જ બનાવું છું

➡ ભૂલ કાઢીએ તો…
💃 આ ઘરમાં તો મારી કદર જ નથી

➡ કોઇક કામ કરી આપીએ તો…
💃 અેકે કામ સરખુ આવડતું નથી

➡ કામ ન કરીએ તો…
💃 તમારા ભરોસે રહેવાય જ નહીં

અને છેલ્લે …

જો તમે જીભાજોડી કરી તો…
💃 હું હતી તે ટકી આ ઘરમાં,
. . બીજી કોઇ હોત તો ખબર પડત

મને ખાત્રી છે કે…
તમારી પત્ની માં ઉપરોક્ત લક્ષણો નહીં હોય …

અને જો હોય તો…..

કોઈને કહેતા નહીં …

કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો ભાઇ…
😝😝😝😜😜😜😉😉😉😁😁😁

🙌🙌 🙌🙌

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs