Insult sms

Ind Vs Pak Funny Gujarati Joke

જે લોકો ….
પોતાને સવારે ચા પીવી હોય તો પણ મોડે સુધી સૂઈ રહેલી પત્ની ને ઉઠાડવા ની હિમ્મત નથી કરતા
એ લોકો ……


મોદી ને ….
આજકાલ પાકિસ્તાન ફુંકી મારવાની સલાહ આપવા લાગ્યા છે.

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs