Funny Jokes

Funny examhall

​*એગ્ઝામ હોલમા….

રમ્લો : અય, ત્રીજા સવાલનો જવાબ બતાય ને જરા…

😋રમ્લી : નથી ખબર.

😢રમ્લો : હાલ વાંધો નય, પાંચમાનો બતાય…

😎રમ્લી : નથી આવડતો….!!
😕રમ્લો : સાતમાનો?

😦રમ્લી : નહીં…

.😷રમ્લો : દસમો, અગિયારમો કે બારમાનો….??🙏

🌹😒
😕😟રમ્લી : નાં લ્યા, આમાંથી એકેય નો નહીં આવડતો…😭?

?😭રમ્લો : ભમરારી જો રિઝલ્ટમા તારા ૮૦% આવ્યાં ને તો ક્રાઇમ પેટ્રોલમા તારા મર્ડરનો એપિસોડ આઇ જાશે યાદરાખજે….!!😡😠😎😋😁

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs