Funny Jokes

365 દિવસ.. મારા પગ દુખે

365 દિવસ..
મારા પગ દુખે છે…
મારા ઘુટણ દુખે છે..
મારી કમર દુખે છે..
પગમાં કળતર થાય છે..
પગના તળિયે બળતરા થાય છે..

જેવા બાના બનાવતી ઘરવાળીયો

હવે જો જો નવરાત્રી માં કેવા કૂદી કૂદી ને ગરબા રમશે…
😜😜😜😜😜😜😜😕

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs