Funny Jokes

રાજકોટ માં

રાજકોટ માં એક *32* વષઁના યૂવાને બેરોજગારી થી કંટાળી પંખા ઉપર રસ્સી લટકાવી
અને.
એક ઝાટકે પંખો નીચે ઉતારી વેચી નાખ્યો,
અને
*રોકડા કરી નાખ્યા.*
😃😅

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs