Funny Jokes

ભૂરો – પોલીસ સ્ટેશન

ભૂરો – પોલીસ સ્ટેશન ગયો અને કહે સાહેબ મારી નાખવા ની ધમકી ઓ આવે છે

પોલીસ – કિયાથી

ભૂરો – G.E.B માં થી

પોલીસ – સુ કહે છે

ભૂરો – કહે છે બિલ નય ભરો તો કાપી નાખીસુ
😂😛😝😜

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs