Funny Jokes

ભણતો હતો ત્યારે મૂંઝવણ

ભણતો હતો ત્યારે મૂંઝવણ અનુભવાતી હતી જ્યારે:

1. બાયોલોજી ના સર કહે *સેલ* એટલે શરીર ના *”કોષો”*
2. ફિઝીકસના સર કહે *સેલ* એટલે *”બેટરી”*
3. ઈકોનોમિક્સ ના સર કહે *સેલ* એટલે *”વેચાણ”*
4. અંગ્રેજી ના સર કહે છે *સેલ* એટલે *મોબાઈલ.*

ભણવાનું જ છોડી દીધું ભાઈ
જો શિક્ષકો જ એકમત ના હોય
ત્યા ભણી ને શું ફાયદો?
અને
લગ્ન કર્યા પછી સાચું જ્ઞાન મળ્યું
જયારે પત્નીએ બતાવ્યું કે *સેલ* એટલે *ડિસ્કાઉન્ટ*.
😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs