Funny Jokes

એક બેવફા ની યાદ મા

એક બેવફા ની યાદ મા મે જામ ઊઠાવી લીધો

પછી

બ્રેડ પર લગાવી ખાઇ ગયો

(બધાય કાઇ દારૂડીયા ના હોય)
નંબર તો જુવો ભગત માણસનો છે

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs