Motivational sms

*HMT (ઘડિયાળ)* *Ambassador (ગાડી)* *Nokia (મોબાઇલ)* *આમની

*HMT (ઘડિયાળ)*
*Ambassador (ગાડી)*
*Nokia (મોબાઇલ)*

*આમની ગુણવત્તામાં કોઇ અછત નહોતી,* છતા બજારમાંથી બહાર થઈ ગયા, કારણકે *સમય સાથે તેમણે બદલાવ ન કર્યો.* .
એટલે વ્યક્તિએ *સમય સાથે સમયાંતરે પોતાના સ્વભાવ અને વ્યવહારમાં* પણ બદલાવ કરતા રહેવું. .

*Update & Upgrade.*
*Time to Time.*

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs