Funny Jokes

gujarati kavi on 31 st December

કોલેજના નોટીસ બોર્ડ ઉપર એક સુવિચાર લખ્યો હતો…

ઝાડ ઉપર તમારી ગર્લફ્રેડનુ નામ લખવા કરતાં એના નામનું એક ઝાડ વાવો.

..ઘણો વિચાર કર્યા પછી ગર્લફ્રેડનુ લીસ્ટ બનાવવા બેઠો.

…. લીસ્ટ એટલુ લાંબુ થઇ ગયુ તો એક એકરમાં શેરડી વાવી દીધી…ને આજે કરોડપતિ થઈ ગયો.

*કવિ પી🍺 ગયો છે, મોટી મોટી ફેન્કે છે*
😜😜😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs