Good Morning SMS Motivational sms Thoughts

‪*B* એટલે *Birth* અને

‪*B* એટલે *Birth* અને *D* એટલે *Death*

આ બે માંથી એક પણ આપણા હાથમાં નથી..

પરંતુ

*B* અને *D* ની વચ્ચે *C* આવે છે

*C* એટલે *Choice* તે આપણાં હાથમાં છે.

જીવન કેવુ જીવવું? તે આપણાં હાથમાં છે.

*વર્તમાન*માં આનંદથી જીવો,
*ભૂતકાળ*ને ભૂલી જાવ,
*ભવિષ્યકાળ*ને
*કુદરત* ઉપર છોડી દો.

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs