Good Morning SMS

*શ્વાશ નો પણ વિશ્વાસ

*શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી*
*કહ્યા વગર જ બંધ પડી જાય છે*
✍🏻 *દુઃખ એ નથી કે,*
*કોઈ ખોટું બહુ બોલે છે,*

*દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..*
✍🏻
*જીવતા માણસને પછાડવા માં,*
*અને*
*મરેલા માણસને ઉપાડવા માં*
*લોકો ગજબ ની એકતા દેખાડે છે..*
🌹🙏🏻Good morning🙏🏻🌹

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs