Funny Jokes

ઓફીસ થી ઘેર તરફ

ઓફીસ થી ઘેર તરફ આવતાં જોયું….
મમ્મા આરતી ની થાળી લ્ઇ ને ઉભી છે 😮
સાલું …..
ન બર્થ ડે ન પ્રમોશન …
આ આળપંપાળ શેની …
વાઇફ સોફા પર મ્ઇડાઇ ને બેઠી હતી …😔
મમ્મી એ તો આરતી ઉતારતા ચાલુ કર્યૂ …
તું ભણેલી વહુ લાવ્યો …

ને આ ભણેશ્વરી દેવી એ કેરી ના રસ ને વઘાર કરી નાખ્યો ..😛

કરો હજી લવમેરેજ … 😒

નહીં જોએલુ ઘણું જોવા મળશે ..😝

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs