Love SMS

prem shu che Gujarati love status

પ્રેમ શું છે….??

અડ્યા વગર સ્પર્શ,
શબ્દ વગર વર્ણન,
આપમેળે થતી લાગણી,
મિલન માટે ઇન્તજાર,
મધદરિયે પણ પ્યાસ,
પાનખરમાં વસંતની યાદ…
અંતે…
.
.
.
આ વાંચતાં જેની યાદ આવી જાય
તે પણ તો પ્રેમ જ ને….!!

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs