Funny Jokes Interesting SMS

Monghavari

​પંદર વરહ પેલા સમોસુ ૧ રૂપિયામા આવતુ અને મોબાઈલ કોલ ૮ રૂપિયા હતો 

હવે સમોસુ ૮ રપિયાનુ થઈ ગયુ અને ફોન કોલ ૧ રૂપિયામા થઈ ગ્યો એટલે 

મોંધવારી વધી નથી પણ આડી અવળી થઈ ગઈ છે.

~Narendra Modi..

 🙄🙄😂😂😂

પંદર વર્ષ પહેલા  નોકિયા નો  સાદો  મોબાઇલ ફોન  33000  નો  આવતો  અને સોનુ  4500 માં  તોલૂ  આજે  સોનુ  33000 અને  નોકિયા મોબાઇલ  1200 રૂપિયા મા થઈ ગયો  એટલે  મોંઘવારી વધી  નથી  ખાલી  આડી અવળી  થઈ ગઈ છે. 
~Narendra Modi..

 🙄🙄😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs