Funny Jokes

Mere Rashke Qamar” Song’s Gujarati Version

“Mere Rashke Qamar” Song’s Gujarati Version:

મેરે દસ કે ખમણ , તેરે બીસ કે ખમણ
સાથ ચટણી મળી તો મજા આ ગયા !!

તારી ભાખરવડી, થોડી તીખી પડી,
ખાંડ ચપટી મલી ને મજા આ ગયા…

ખારી વીસ ની લીધી,
બન મસ્કા લીધું
ચા લકી ની પીધી તો મઝા આ ગયા….

ગરમ દાળવડા લીધા સાથે મરચા ખાધા ત્યાં તો જાપટું પડ્યું ને મઝા આ ગયા….

😊😊😊

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs