Funny Jokes

Make In Infia No Mobile

​મિત્રો  આપને નવો મોબાઈલ  ખરીદવો  હોય તો  થોડી  રાહ જુવો , “મેક ઈન ઈંન્ડીયા”  ની  સ્કીમ માં  લેટેસ્ટ ટાઈપ ના ફોન  આવવાનાં છે ,………
તમે બે વાર  મોદી…મોદી….બોલો  કે તુરંત  મોબાઈલ  ફ્લાઈટ મોડ  પર જતો રહેશે ,
તમે  બે વાર  મનમોહન….મનમોહન….બોલો  તો  ફોન  સાઈલંન્ટ મોડ માં જતો રહેશે ,
બે વાર  અર્બન…અર્બન  બોલવાથી 

લાઉર સ્પીકર  ઓન  થઈ જશે,
બે વાર  કેજરી….કેજરી…..બોલવાથી મોબાઈલ  વાઈબ્રેટ  થવા લાગશે ,
બે વાર  રાહુલ….રાહુલ…બોલવાથી ,

ફોન સ્વીચ ઓફ  થઈ જશે ,

અને  છેલ્લે  
માલ્યા….માલ્યા…..બોલવાથી તમારો મોબાઈલ  કવરેજ ક્ષેત્ર ની  બહાર  જતો રહેશે , 😜😜😜
બે વાર આનંદી આનંદી બોલવું નહિ. ઈન્ટર નેટ બંધ  થઈ જશે

😂😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs