Funny Jokes

Kaka: 😂😂😂 મમ્મી :

Kaka: 😂😂😂
મમ્મી : બેટા, નિશાળ મા આજે શુ શીખવાડયુ ?

ચીંટુ : લખતા શીખવાડયુ.

મમ્મી : શુ લખ્યુ ?

ચીંટુ : ઈ વાંચતા નથી શીખવાડયુ.😆😆😅😆

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs