Interesting SMS

Jay mataji no matlab

*જય માતાજી*
આપણે આ દિવસ માં કેટલી વાર બોલીયે છીએ ભાઈ.
પણ આનો મતલબ શુ?
આની વ્યાખ્યા શું?
એક *વિદ્વાને* બહુ સરસ જવાબ આપ્યો છે કે *જય માતાજી* નો અર્થ આ થાય
👉​ *જ. : જનની-માતા*
👉​ *ય. : યશોદા જેવી મમતા વાળી*
👉​ *મા. : મારે તોય તુ*
👉​ *તા. : તારે તોય તુ*
👉​ *જી. : જીવાડે તોય તુ*

આમ *જયમાતાજી* નો અર્થ

*જનની યશોદા જેવી, મારે તોય તુ, તારે તોય તુ, જીવાડે તોય તુ*

નવરાત્રી આવી રહી છે ને એ નવ દિવસ ની રાત મારા માટે પ્રિય છે

*એટલે સૌ થી પેહલા હું* *શુભકામનાઓ પાઠવું છું…..*
*🙏​​​🙏​​​જય માતાજી🙏​​​🙏​​​*

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs