Funny Jokes

half mad gujju joke funny

બસ કંડકટર ” ટિકિટ બોલો બેન , કેટલી આપું ? ”

ફાલગુની ” એક આખી ‘ને એક અર્ધી ”

” અર્ધી કોની ”

” અમારે આ અર્ધા મગજના જ છે .. હાફ મેડ તો એની અર્ધી અને મારી આખી ”

” તો પણ બે આખી જ લેવી પડશે બેન ”

” લે કેમ ? ”

” એ ભલે હાફ મેડ હોય પણ તમે દોઢ ડાહ્યા લાગો છો ,એટલે ”
😃😃

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs