Insult sms

Gujarati msg to whatsapp users

ટૂંકું ને ટચ,

જીંદગી પરિસ્થિતિ મુજબ જ જીવવી પડે…

સુવિચારો મુજબ જીવશો તો ગાભા નીકળી જશે..!!!
એટલે હવેથી વાહટસએપ પર સુવિચારો અને સારા સારા ફોટાઓ ન મુકવા અને ખોટા ખોટા ઢોંગ ન કરવા।

જે તમે અનુસરી શકતા હોય એજ મૂકવું ને એનીજ શિખામણ દેવી। ખોટે ખોટી ફલાણા ની પોસ્ટ ફલાણા ને શેર કરી તમારો ને બીજાનો સમય ન બગાડવો।

ઇન્ટરનેટ ફ્રી હોય તો બીજું ઘણુંય છે શીખવા જેવું।
ખોટું લાગ્યું હોય તો આ પોસ્ટ શેર ન કરતા 😅

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs