😀 Morning Smile 😀
એક વાર જમાઈ સાસરે થી તેની પત્નીને લેવા ગયો અને તેનાં સાસુ એ તેને 51 Rs. આપ્યાં…
જમાઈ (રસ્તામાં) : તારી મમ્મી માટે હુ 120 રૂપિયાનાં સફરજન લઇ આવ્યો અને તેમણે મને 51 રૂપિયા જ આપ્યાં….
પત્ની (ગુસ્સામાં) : તુ મને લેવા આવ્યો હતો કે સફરજન વેચવા…
😝😝😝
😀😀😀
😜😜😜