Funny Jokes

funy gujarati winter joke

એક સસલુ પોતાના જીવન કાળ મા ખુબ દોડે છે કુદે છે મસ્તી કરે છે
છતાં 15 વર્ષ જ જીવે છે
.
જયારે એક કાચબો કાંઈ કરતો નથી ને આરામથી રહે છે
છતાં 300 વર્ષ જીવે છે
.
જ્ઞાન
કસરત જાય તેલ લેવા ગોદડું ઓઢી ને મોડા સુધી સુવો બહાર બોવજ ઠંડી છે
😂😂😝😝😛😛

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs