wife jokes

funny gujju tip

હોટલમા જમી લીધા પછી
વેઈટરે કીધુ કે સાહેબ કાંઈક *ટીપ* તો આપો…

પતિએ વેઈટર ને પાહે બોલાવીને કાનમા કીધુ,
*કોઈ દી લગન ના કરતો.* 😆😝😆

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs