Funny Jokes

Funny Gujarati Chako

​ટીચર : જે મારા સવાલ નો જવાબ

          પેહલા આપશે

          એ સૌ પ્રથમ ઘરે જશે . 
આ સાંભળતા જ ચકાએ 

એની સ્કૂલ બેગ નો ક્લાસ બહાર ઘા કર્યો .
ટીચર : આ કોની બેગ છે ? 
ચકો :  મારી … એ હાલો, … 

            હૂં જાઉં છું..

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs