Funny Jokes

😄😄😂😂😂😂😂😄😄 ગામમા પુર આવ્યુ. કલેકટર

😄😄😂😂😂😂😂😄😄
ગામમા પુર આવ્યુ. કલેકટર બધાની ઘરે તપાસ કરવા ગયા.
રીનાને ઘરે ગયા

કલેકટર – તમારે શુ નુકશાન થયુ ?
રીના – મારા પતી ખોવાય ગયા
કલેકટર – દેખાવે કેવા હતા
રીના – સલમાન ખાન જેવા
પડોસણ – કાઇ નહી ટાલીયો , બાડીયોને કાળીયો હતો
રીના – વાંદરીની સલમાન ખાન જેવો ગોતીયાવે તો તારા બાપનુ શુ જાય😄😄😂😂😂😂😂😄😄

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs