Interesting SMS

👮👮👮👮👮 જીવનનું કમભાગ્ય વકીલ ઈચ્છે –

👮👮👮👮👮
જીવનનું કમભાગ્ય

વકીલ ઈચ્છે – તમે મુશીબતમાં હો
ડૉક્ટર ઈચ્છે – તમે માંદા પડો
બિલ્ડર ઇચ્છે છે કે- લોકોની જમીન સસ્તી મળે.
મકાનમાલીક ઈચ્છે – તમે કદી પોતાનું ઘર ખરીદી જ ન શકો
ડેન્ટીસ્ટ ઈચ્છે – તમારા દાંત સડી જાય
કાર મીકેનીક ઈચ્છે – તમારી કાર બગડી જાય
કૉફીન બનાવનાર ઈચ્છે – તમે મૃત્યુ પામો.
પણ એક માત્ર પોલીસ જ ઇચ્છે છે કે આપ અને આપનો પરિવાર સુરક્ષીત રહે..

🙏પ્લિઝ રિસ્પેક્ટ પોલીસ ફોર્સ ✍

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs