Good Morning SMS

‪*””હુ છુ ને તારી

‪*””હુ છુ ને તારી સાથે””*~*કેટલુ સુંદર વાકય છે…,*
*કોઇ આટલુ કહી દે તો પણ*
*જિંદગી જીવવા માટે કાફી છે.*
* *સબંધ અને સંપતી* *
*મુઠ્ઠી ભરો તો રેતી છે અને*
*જો વાવતા રહો તો ખેતી છે.*
*Good Morning

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs