Funny Jokes

‪સોમાકાકા -શુ કરેછે

‪સોમાકાકા -શુ કરેછે બેટા??
છોકરો -સિવિલ એનજીનયર છું
સોમાકાકા -એમા શુ આવે !!
છોકરો-બિલડીંગો બનાવું છું
સોમાકાકા -અચ્છા!! તો એમ કહે ને કે કડિયા કામ કરૂ છું
😂😂😂😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs