Funny Jokes

‪શિક્ષક : શાહજહાં કોણ

‪શિક્ષક : શાહજહાં કોણ હતો ?
મગન : કડિયો
શિક્ષક ગુસ્સે થઈને કહ્યું : ‘કયા ગધેડાને તને આવું શીખવાડ્યું .’
મગન : સાહેબ ! તમે જ કાલે કહ્યું હતું કે શાહજહાએ તાજમહેલ બાંધ્યો હતો.

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs