Good Morning SMS Motivational sms Thoughts

‪*જીંદગી કશું નહિ પણ

‪*જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે*
*ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે*
*મણાય એટલી માણી લેજો= મિત્રો*
*કેમ કે જીંદગી તો જન્મ – મરણ વચ્ચે ની નાની વાર્તા છે…..☺*
શુભ સવાર, હર હર મહાદેવ
જય શ્રીકૃષ્ણ, જય મુરલીધર

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs