Funny Jokes

‪છોકરી: હું પાસ થઇ

‪છોકરી: હું પાસ થઇ તો પિતાએ મને એક લાખના દાગીના લઇ દિધા

છોકરો: તેમાં શું?
હું નાપાસ થયો તો પિતાએ મને સાડા પાંચ લાખનું ટ્રેકટર લઇ દીધું. 😉😉😄😄😉

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs