Funny Jokes

‪ગર્લફ્રેન્ડે પિઝા ખાતાં-ખાતાં એકદમ

‪ગર્લફ્રેન્ડે પિઝા ખાતાં-ખાતાં એકદમ રોમેન્ટિક અંદાજમાં બોયફ્રેન્ડને પૂછ્યું: . . કઈંક એવું કહે ને કે, મારા દિલના ધબકારા વધી જાય…!!! . . બોયફ્રેન્ડ: તારા સમ, ખીસામાં એક રૂપિયો પણ નથી અત્યારે…..😋😋😋😋😋😋😋

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs