Funny Jokes

હિરા બજાર નો વેપારી

હિરા બજાર નો વેપારી હોટ સીટ પર…

અમિતાભ બચ્ચન : ફોન એ ફ્રેંડ મા કોને ફોન લાગવિએ?

વેપારી : રમણ કો

અમિતાભ બચ્ચન : અચ્છા તો રમણ તમારો દોસ્ત છે?
વેપારી : ના ના સાહેબ… પૈસા લેવાના છે મારે..

મારો ફોન નથી ઉપાડતો કદાચ તમારો ઉપાડિ લે….મારે વાત થઈ જાય 😂😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs