Funny Jokes

*સાસુ ની ડીમાન્ડ*👇👇👇 છોકરી રૂપાળી

*સાસુ ની ડીમાન્ડ*👇👇👇

છોકરી રૂપાળી હોવી જોઇએ.
ભણેલી ગણેલી હોવી જોઇએ.
ઘરકામ મા માહીર હોવી જોઇએ.
નાની ઉંમર ની હોવી જોઇએ.
અમીર હોવી જોઇએ.
.
.
.
*વહુ ની ડીમાન્ડ*
👇👇👇👇👇
*સાસુ જ ન હોવી જોઇએ..*

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs