Funny Jokes

સવાલ: ગુજરાતનું જાણીતું કરિયાણું

સવાલ: ગુજરાતનું જાણીતું કરિયાણું ?
જવાબ: તેલ લેવા જા..
સવાલ: ગુજરાતીઓનો ખોરાક કયો ?
જવાબ: ખા મારા સમ..
સવાલ: ગુજરાતીઓની જાણીતી રમત ?
જવાબ: લાગી શરત…
સવાલ: ગુજરાતીનું જાણીતું પીણું?
જવાબ: મારુ લોહી ના પીશ..
સવાલ: ગુજરાતીઓનું પ્રિય વાજીંત્ર ?
જવાબ: તંબુરો…
સવાલ: ગુજરાતીઓની લડવાની રીત…
જવાબ: એક ઉંધા હાથની પડશે ને..
😀😀😀😀😀😀😀😀

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs