Interesting SMS

*સલાહ હંમેશા પપ્પા ની

*સલાહ હંમેશા પપ્પા ની જ લેજો અને દુખડા હંમેશા માત્ર મમ્મી ને જ સંભળાવજો , માતા જેવી મમતા દુનિયામાં ક્યાય નથી પિતા જેવો સાચો કોઇ સલાહકાર નથી , પત્ની પતિ એકબીજા માટે શ્રેષ્ઠ મિત્ર બની શકે . માણસાઇથી મઢેલું તમારુ ઘર ખુબ મહાન લાગશે. કુટુંબ એક નાનકડી દુનિયા છે , વિઝા કઢાવી ક્યાય જાવા જરુર નથી , એકબીજા ના દીલ ની મુલાકાત લેજો જીંદગી માં કશુ નહી ખુટે. કુટુંબ ના સભ્ય ના જન્મ દીવસે નાનકડી ભેટ આપી તો જોજો લાગણી નાં થીજેલા આંસુ થોડા ઓગળશે..!*

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs