Funny Jokes

સમોસા ખાવાથી શાન વધે,😋 દાબેલી

સમોસા ખાવાથી શાન વધે,😋
દાબેલી ખાવાથી દાન વધે,😋
પાણીપુરી ખાવાથી પ્રેમ વધે,🌝 સેન્ડવીચ ખાવાથી સ્નેહ વધે,😇
માવો ખાવાથી મન વધે,
અને
આ બધું ખાવાથી આપણા બાપા પાસે કસુ ના વધે.
😀😀😂😂😜😄

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs