Funny Jokes

વરરાજા ના હાથમાં નાળીયેર

વરરાજા ના હાથમાં
નાળીયેર કેમ આપવામાં આવે છે?

જવાબ: એને સતત યાદ રહે કે
એની જેમ મારા પણ
છોતરા નીકળી જવાના છે.
😁😁😁😁😁

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs