wife jokes

મારો પાડો Funny Gujju Joke

એક પ્રસંગમાં એક બહેન એમના ઘરવાળાને પાસે ખેંચતા ફોટોગ્રાફરને કહે, “મારો પાડો”.

ફોટોગ્રાફર કહે, “બહેન ચિંતા ના કરશો, તમારો જ પાડો છે, બીજે ક્યાંય નહિ જાય”.
😜😜😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs