Funny Jokes

મારે આ જ છોકરી જોઈએ છે

છોકરો લગ્ન માટે ગામમાં છોકરી જોવા ગયો અને છોકરીને પૂછ્યું.@♡☆

‘તને ફેસબુક,
વોટ્સએપ, ચલાવતા આવડે છે?

છોકરીઃ ‘ના..
લગ્ન પછી તમે ચલાવજો.,
હું પાછળ બેસીશ..

છોકરો ખુશ થઈને જોરજોરથી બોલવા માંડ્યો..,
‘મારે આ જ છોકરી જોઈએ છે.
😂👌😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs