Funny Jokes Love SMS

મસ્ત લવ સ્ટોરી.

મસ્ત લવ સ્ટોરી…

એક કપલ બીચ પર બેઠું હતું. છોકરી ઉદાસ હતી.

છોકરો- શું થયું?
છોકરી કશું બોલી નઈ.

છોકરો- કેમ નારાજ છે?
તો પણ છોકરી દરિયા સામે ઉદાસ આંખે જોઈ રહી.

છોકરો- જો તું નઈ બોલે તો મને ખોટું લાગશે.
છોકરીના આંખમાં આંસુ આવી ગયા.

છોકરો- હવે તો તારે કારણ કહેવું પડશે નહિ તો હું જીવ આપી દઇશ.

છોકરીએ ભીની આંખે નીચે જોયું અને પોતાની આંગળી વડે રેત પર લખ્યું…

Jio nu sim card joey che 😀😀

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs