Funny Jokes

મગન : અલા ભુરા…

મગન : અલા ભુરા… તારી આંખ કેમ સુજી ગઇ છે?

ભુરો: બાઇડી નો બર્થ ડે હતો. કેક બનાવનારે નામ લખવામા લોચો માર્યો.. *KRUTI* ના બદલે *KUTRI* લખ્યુ

😜😜😜

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs