Funny Jokes

બે દિવસથી ઠંડી ખૂબ

બે દિવસથી ઠંડી ખૂબ હતી.

ગયા વરસે નકકી કરેલું – નવા વર્ષ થી ચાલવા કે જિમ માં જવાનું..

પણ આજે સવારે જેવું એલાર્મ વાગ્યું ત્યાં તો યાદ આવ્યું કે …
હું તો હિન્દુ છું..

અને મારું તો નવું વર્ષ કારતક માં આવે છે ..

પાછો સુઈ ગયો….😜😜😜😝😝

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs