Funny Jokes Love SMS

પ્રેમ એટ્લે gujarati funny love joke

*પ્રેમ* એટ્લે “સાંભળો છો” થી લઇને,
“બેરા થઈ ગયા છો” સુધીની સફર..!!

*પ્રેમ* એટલે “આમ આવો ” થી લઈને,
“આઘા જાઓ” સુધીની સફર..!!

*પ્રેમ* એટલે “તમેઁ મળ્યા એ નસીબ” થી લઈને,
“મારા ફૂટેલા નસીબ” સુધીની સફર..!!

*પ્રેમ* એટલે “તારા જેવુ કોઇ નથી” થી લઈને,
“તારી જેવી ઘણીયે છે” સુધીની સફર..!!

: *પ્રેમ* એટલે “તમે રેવા દો” થી લઈને,
“મહેરબાની કરી ને તમે તૌ રેવા જ દો” સુધીની સફર..!!

*પ્રેમ* એટ્લે “ક્યાં ગઇ વ્હાલી” થી લઇને,
“ક્યાં મરી ગઇ” સુધીની સફર..!!

*પ્રેમ* એટલે “માની જા” થી લઈને,
“તેલ પીવા જા” સુધીની સફર..!!
http://topjokes.in

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs