Funny Jokes

*પતિ – પત્ની બરાબરના

*પતિ – પત્ની બરાબરના લડેલાં…*
*લડાઈ બસ હજી પતી જ હતી,*
*ને છોકરાએ ભેંકડો તાણ્યો.*
*પત્ની ગુસ્સે તો હતી જ. બરાડો પાડીને કહે*
*હું તે કામ કરું કે આને છાનો રાખું ?*
*હું કંઈ આને કરિયાવરમાં નો’તી લાવી.*
*જરાક છાનો રાખો તો નાના બાપના નહીં થઈ જાઓ……*

*પતિ હજી જરાય ટાઢો નો‘તો પડ્યો.*
*એણે ત્રાડીને કહ્યું*
*ભલે રો’તો, રોવા દે … હુંય એને જાનમાં લઈને નો’તો આવ્યો….*
*રોવા દે તું તારે…..*

*બોલો પેલો જાતેજ છાનો રહી ગયો*

😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs