Funny Jokes

પતિ અને પત્ની સાથે મળીને

પતિ અને પત્ની સાથે
મળીને દિવાળી નીશોપિંગ માટેનું
લિસ્ટ તૈયાર કરતા હતા.

પત્નીએ પૂછ્યું: ‘સૌથી
પહેલા શું લખું કે આપણે
શું લેવાનું છે…?’

*પતિઃ લખ *_‘Loan…!!’_*

😉😉😉😉😜😜😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs