Whatsapp Group Jokes

જે લોકો કાઇ મોકલતા નથી

હે ભગવાન,
જે લોકો કાઇ મોકલતા નથી ,
એના મોબાઇલના બટન બગડી જાય,
નેટ પુરુ થઇ જાય
ફ્રી મેસેજ પૂરા થઇ જાય,
હાથમાંથી મોબાઇલ પાણીમાં પડી જાય..
ચાલુ ગાડીમાં વાત કરતાં પોલીસ પકડી લે,
રાત્રે તેની પ્રેમિકા તેને સપનામાં આવી રાખડી બાંધી જાય….
😃Ⓜ🌹Ⓜ🌹⁠⁠⁠10

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs