Good Morning SMS

ક્યાંક ને ક્યાંક તો

ક્યાંક ને ક્યાંક તો *કર્મો* ની બીક છે.

બાકી શાને ગંગા પર આટલી ભીડ છે.

જે *કર્મ* ને સમજે છે એને કોઇ *ધર્મ* સમજવાની જરૂર નથી.

પાપ શરીર નથી કરતું વિચારો કરે છે.
અને
ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે.

*Good 🌹Morning*

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs